Attitude Status in Gujarati
Gujarati Status Attitude

કહો દુશ્મનને, હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ….
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે ! - મરીઝ
==============================
આગની તો આવી હિમ્મત હોય નહી,
જે મને બાળી ગયા, તણખા હશે.
==============================
આગની તો આવી હિમ્મત હોય નહી,
જે મને બાળી ગયા, તણખા હશે.