Friendship Status Quotes Shayari in Gujarati
Friendship Status in Gujarati
Friends are the integral part of everyone's life. It is the only relation that we choose during our entire journey. So to celebrate this beautiful relation, we have collected various friends status in gujarati. We have also collected gujarati friendship shayari in gujarati language and friendship status in gujarati. Read and share this with your best friends.- મન થી ભાંગી પડેલા ને મિત્રો જ સાચવે...સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે !!
- જો રવિવાર ન ગમે તો મિત્રો બદલો….અને સોમવાર ન ગમે તો વ્યવસાય બદલો !!
- લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય !!
- ભાઈબંધી એ ગુંદરપટ્ટી જેવી છે… એક વાર થૂંક લગાડી ને ચોંટાડી નાખો, પછી કાગળ ફટસે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે !!
- જીવનમમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઇએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન જરુર આપે !!
- વિચારુ છુ કે મઢાવી લવ બધા દોસ્તો ને વિટી મા..આખરે છે તો બધા નંગ જ ને !!
દોસ્ત તારી ગેરહાજરી એટલે ''ફીલ''...અને તારી હાજરી એટલે ''મહેફિલ''
Gujarati Friendship Shayari in Gujarati Language :
- નથી “પૈસા” કે નથી “ડોલર” તો પણ, મારા ભાઇઓ ના પ્રતાપે ઉંચા છે “કોલર” !!
- આ જગત માં એવા મિત્રો પણ આવી જાય છે..જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે !!
- જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે સાહેબ… નહીં તો દિલનીં વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવી ને કે’વી પડે છે !!
- આજે હૃદય ની ઝેરોક્ષ કઢાવી. . . ખાલી બાળપણ ના ફોટા જ કલરફુલ આવ્યા !!
Subscribe to:
Post Comments
(
Atom
)
This comment has been removed by the author.
ReplyDeleteવાત જે હુ કરુ મારા તે મીત્ર ની જે હોય જો સાથે લાગે કે આ દુનિયા મારી મુઠી માં છે જો તે જાય મારા થી દુર મને લાગે કે જેમ પાન વગર નુ ઝાડ ક્યા કોઇ જોવે છે તેમ જીદગી મા એક મીત્ર ના હોય તો તો જીવન એક દેવાઅ જેવુ લાગે કે જેના બોજ નીચે આપ્ડે દબાએલા રહીયે
ReplyDelete