friendship-status-in-gujarati

Friendship Status in Gujarati

Friends are the integral part of everyone's life. It is the only relation that we choose during our entire journey. So to celebrate this beautiful relation, we have collected various friends status in gujarati. We have also collected gujarati friendship shayari in gujarati language and friendship status in gujarati. Read and share this with your best friends.


  • મન થી ભાંગી પડેલા ને મિત્રો જ સાચવે...સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે !!
  • જો રવિવાર ન ગમે તો મિત્રો બદલો….અને સોમવાર ન ગમે તો વ્યવસાય બદલો !!
  • લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય !!

  • ભાઈબંધી એ ગુંદરપટ્ટી જેવી છે… એક વાર થૂંક લગાડી ને ચોંટાડી નાખો, પછી કાગળ ફટસે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે !!

  • જીવનમમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઇએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન જરુર આપે !!

  • વિચારુ છુ કે મઢાવી લવ બધા દોસ્તો ને વિટી મા..આખરે છે તો બધા નંગ જ ને !!

friendship-status-in-gujarati

દોસ્ત તારી ગેરહાજરી એટલે ''ફીલ''...અને તારી હાજરી એટલે ''મહેફિલ'' 

Gujarati Friendship Shayari in Gujarati Language :

gujarati-friendship-shayari-in-gujarati-language



  • નથી “પૈસા” કે નથી “ડોલર” તો પણ, મારા ભાઇઓ ના પ્રતાપે ઉંચા છે “કોલર” !!

  • આ જગત માં એવા મિત્રો પણ આવી જાય છે..જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે !!

  • જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે સાહેબ… નહીં તો દિલનીં વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવી ને કે’વી પડે છે !!

  • આજે હૃદય ની ઝેરોક્ષ કઢાવી. . . ખાલી બાળપણ ના ફોટા જ કલરફુલ આવ્યા !!

Friendship Status Quotes Shayari in Gujarati

Gujarati Status Attitude

attitude-status-in-gujarati-language


કહો દુશ્મનને, હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ….



એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે ! - મરીઝ 
==============================
આગની તો આવી હિમ્મત હોય નહી,
જે મને બાળી ગયા, તણખા હશે.

Attitude Status in Gujarati

Mahatma Gandhi Thoughts & Quotes in Gujarati



आपणे मानवता माँथी कोई पण संजोगो माँ विश्वास न गुमाववो जोइए. मानवता एक समुद्र छे; समुद्र ना थोड़ा टीपा गन्दा होय तो समग्र समुद्र गन्दा न बनी जाय. 

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty. 

*****




आत्मविश्वास नो एक ज अर्थ छे - पोताना काम माँ अटूट श्रद्धा.

Confidence is a very mean - Immnese faith in his work.

*****

You must be the change you wish to see in the world.





Where there is love there is life.
ज्याँ प्रेम छे त्यां जीवन छे.






The weak can never forgive. Forgiveness is the attribute of the strong. 

कमज़ोर कभी माफ नहीं कर सकते। क्षमा ताकतवर की विशेषता है।


Faith... must be enforced by reason... when faith becomes blind it dies.
श्रध्दा कारण थी ज लागु होवी जोइए, ज्यारे श्रध्दा अंध बनी जय छे त्यारे ते नाश पामे छे.






The pursuit of truth does not permit violence on one's opponent.

सत्य नी शोध पण पोताना विरोधी उपर हिंसा नी परवानगी आपतु नथी.






Where love is, there God is also.

ज्यां प्रेम छे, त्यां भगवान पण छे ज.







It is health that is real wealth and not pieces of gold and silver. 




The best way to find yourself is to lose yourself in the service of others. 




An eye for an eye only ends up making the whole world blind. 




First they ignore you, then they laugh at you, then they fight you, then you win.




Strength does not come from physical capacity. It comes from an indomitable will.




Prayer is the key of the morning and the bolt of the evening.




Non-violence requires a double faith, faith in God and also faith in man. 




To believe in something, and not to live it, is dishonest.





Mahatma Gandhi Quotes & Thoughts in Gujarati